બાળકો માટે સૌથી મહત્વ ના ખોરાક :
1. સફરજન અને પ્લમ - લેબોરેટરી માં કરાયેલા સંશોધન અનુસાર , તેમાં quercetin નામ નો એન્ટી - ઓક્સીડન્ટ રહેલો છે જેનાથી cognitive (mental process of knowing ) ક્ષમતા વધારે છે .
2.હળદર - જેમાં curcumin નામનું તત્વ રહેંલુ છે, જે શરીર માં કોઈ પણ પ્રકાર નો સોજો આવે કે infection થી બચાવે છે
3. લીલા શાક ભાજી: તેમાં રહેલા - sulforaphane - કે જેના થી શરીર ના બધા ઝેરી તત્વો બહાર નીકળે છે અને diindolylmethane જેના થી મગજ ના કોષો વિકાસ પામે છે .
4. seeds & nuts : જેના થી આવશ્યક પોષક તત્વો મળે છે અને બાળક ને childhood depression માંથી બચાવી શકાય છે .
5. ગાય નું ઘી : ગાય ના ઘી માં બનાવેલી સુખડી , હલવો કે શીરો ખુબ પૌષ્ટિક છે, ઘણી માતા ઓ વિચારતી હોય છે કે તેમાં વધારે કેલરી હોય છે જે ના આપી શકાય , પણ તે જ બાળકો મેક ડી માં જઈને french fries ખાય તો એમને વાંધો આવતો નથી :)
તે થી અમુક direct કાર્બ આપવા જરૂરી છે બાળકો ને .
જેટલો ખર્ચ આપણે બાળકો ના ભણવામાં કરીએ છીએ તેટલું જ ધ્યાન તેના ખોરાક માં પણ રાખવું જોઈએ , કારણ કે બાળક ના સ્વાસ્થ્ય પર જ બધો આધાર રહેલો છે .